નાની મોટી વરતિયો સંભાળીને લેજ્યો, ૧૩/૧૫

પદ ૧૩/૧૫ ૪૮૮
નાની મોટી વરતિયો સંભાળીને લેજ્યો,
જગના જીવનને કોઇ દોષ મ દેજ્યો. ૧
સુરતિ સંભાળ્યા વિના ભ્રષ્ટ મતિ થાશે.
વિમુખ થઇને ઘણા ખાસડાં ખાશે. ર
સમઝુને શિખ લાગે ભજે અવિનાશી.
મૂરખ ન માને ગળે પડે જમ ફાંસી. ૩
પ્રભુને જે ભજે તેને સઘળે છે સારૂં.
મુક્તાનંદ કે' મૂરખને સઘળે અંધારૂં. ૪

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0