દુર્લભ અવસર આવ્યો ભજી લીયો અવિનાશી;૧૪/૧૫

  
દુર્લભ અવસર આવ્યો ભજી લીયો અવિનાશી;
			પ્રગટ થયા છે વાલો વૃંદાવનના વાસી...૧
દરશન દઈને દુ:ખડાં કાપે શ્રીગિરધારી;
			શ્વાસે ઉચ્છવાસે ભજો દેવ મુરારી...૨
આ અવસર નહીં ચેતે તે તો ઘણું દુ:ખ સે’શે;
			ઊંટ ને ગધેડા થઈને ભાર ઘણો વહેશે...૩
પ્રભુને વિસારી જે કોઈ બીજે ચાળે ચડશે;
			મુક્તાનંદ કે મૂઢમતિ નરકમાં પડશે...૪
 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ : ફટાણા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
વંદન
Studio
Audio
0
1