સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરો સુખકારી, ૩/૪

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરો સુખકારી,
	મનવા એહી જપત જાપ કટત કર્મ ભારી	...સ્વામિ૦ ૧
બ્રહ્મા ભવ રટત નામ સનકાદિક ગાવે,
	સહસ્ત્રવદન રટત શેષ તૃપ્તિ ન પાવે	...સ્વામિ૦ ૨
અજામિલ ગુનિકા ગજ ગીધકું ઓધારે,
	નામિજુત નામને અનંત જંત તારે	...સ્વામિ૦ ૩
નામિજુત નામ કહ્યો વેદમેં મોરારી,
	મુક્તાનંદ શ્રીમુખકી સાખ હૃદે ધારી	...સ્વામિ૦ ૪
 

મૂળ પદ

સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ કહોરે મન મેરા,

મળતા રાગ

ઢાળ: હમ તો એક સહજાનંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી