રાધે જુત કૃષ્ણ કૃષ્ણ, કહિયેં ઉઠિભોર૨/૪

પદ ર/૪ ૫૫૫
રાધે જુત કૃષ્ણ કૃષ્ણ, કહિયેં ઉઠિભોર. ટેક.
નિસ દિન એહિ જપત નામ નાસત મદ મોહ કામ;
પાપન કે પરવત પર વજ્ર જ્યું કઠોર. રાધે ૧
સબહિ સઉંથ જેહિ ઇનકો સિદ્ધાંત એહિ;
કરુણાનિધિ કૃષ્નનામ ભવ બંધન તોર. રાધે ર
ગુન પર ગોલોક ધામ તહાં કે નિત વાસી શામ;
એહિ વ્રજજીવન સંગ લગની દ્રઢ મોર. રાધે ૩
મુક્તાનંદ એહિ જાપ મિટત મહા પ્રબલ પાપ;
મમ ઉર રહો નામ નામી, નિજજન મન ચોર. રાધે ૪

મૂળ પદ

હરિ હરિ હરિ, કૃષ્‍ણ કૃષ્‍ણ કૃષ્‍ણ, રામ રામ રામ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી