ગોવિંદ ગોપાલ લાલ નટવર ગિરધારી.૩/૪

પદ ૩/૪ ૫૫૬

 
ગોવિંદ ગોપાલ લાલ નટવર ગિરધારી.  ટેક.
રાઘા વર રસિક કાન શ્રી વ્રજચંદ સુખ નિધાન;રૂપ રાશી અતિ વિલાસી મોહન વનવારી.  ગોવિંદ ૧
સુંદર ઘનશામ રુપ શોભા નિધિ અતિ અનુપ;તિનકે સબનામ જ્યું સંતન સુખકારી.  ગોવિંદ ર
એહિ વિધ નિત જપત નામ તેહિ ઉર રહે રસિક શામ;ગોપી પતિ સુંદરવર કુંજ કે વિહારી.  ગોવિંદ ૩
મુક્તાનંદ તાસ જિત પ્રભુ સંગ જેહિ અચલ પ્રીત;ત્રિભુવન કે મધ્ય સોઇ ઘન્ય ઘન્ય નરનારી.  ગોવિંદ ૪

મૂળ પદ

હરિ હરિ હરિ, કૃષ્‍ણ કૃષ્‍ણ કૃષ્‍ણ, રામ રામ રામ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી