માઇ મેં તો શ્યામ સુંદર સંગ રાજી૨/૪

પદ ર/૪ ૫૬૩
માઇ મેં તો શ્યામ સુંદર સંગ રાજી. ટેક.
નિરભે હોય વરી વિઠલવર, લોકનસે નહિ લાજી. માઇ ૧
જ્યું જ્યું લોક કહે મેરી બતિયાં, ત્યું ત્યું ઉલટી ગાજી. માઇ ર
મુક્તાનંદ નાથ ગ્રહિકે કર નિર્ભે નોબત્ય વાજી. માઇ ૩

મૂળ પદ

આલી મોય નંદનંદન વશ કીની

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી