જય ગિરિવરધારી (ર) રાધાવર બંસીધર (ર) નટવર સુખરાસી૩/૩

પદ ૩/૩ ૫૮૧
આરતી
 
જય ગિરિવરધારી (ર) રાધાવર બંસીધર (ર) નટવર સુખરાસી.  ટેક.
નિજ ગોલોક મધ્યમા, તેજ પુંજ વાસી. (ર)રાધા સંગ વિહારી (ર) એહી પ્રભુ અવિનાશી.  જય ૧
રસિકરાય રંગભીને, શ્યામ અધિક શોભે (ર)રાસ વિલાસ અનોપમ (ર) નિરખત મન લોભે.  જય ર
અનંત ગોપ ગોપી જુત સો વ્રજમે આઇ. (ર)સબ નિજ રીત પ્રકાશી (ર) નિજજન મનભાઇ.  જય ૩
રસિક વૃંદ મનરંજન, ક્રિડા વિસ્તારી. (ર)સો સુખ દેખી અલૌકિક (ર) વશ ભઇ વ્રજનારી.  જય ૪
પ્રગટ કૃષ્ણ પુરુષોત્તમ, એહિ પ્રભુ અવતારી. (ર)મુક્તાનંદ રસિક પર (ર) પુનિ પુનિ બલિહારી.  જય પ 

મૂળ પદ

રામ કૃષ્‍ણ મુખ નિરખી મનોહર દોઉ કર લેત બલૈયા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી