છોગલિયું સુખકારી, સલૂણા તારૂં છોગલિયું સુખકારી.૨/૪

પદ ર/૪ ૬૦૦
 
છોગલિયું સુખકારી, સલૂણા તારૂં છોગલિયું સુખકારી. ટેક.
જરકશી પાઘમાં છોગું બિરાજે, જોઇને મોહિ વ્રજનારી. સલૂણા ૧
રંગડાનું ભરીયું રસિક તારૂં છોગું, ગુણસાગર ગિરિધારી. સલૂણા ર
મુક્તાનંદ કહે છોગલા ઉપર, વારમવાર બલહારી. સલૂણા ૩ 

મૂળ પદ

દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૪
Studio
Audio
0
0