મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી૩/૪

પદ ૩/૪ ૬૦૧
મુખડાની મોહની લાગી, મોહન તારા મુખડાની મોહની લાગી. ટેક.
મુખ જોઇ માવ હું થઇ મતવાળી, તનસુખ લાલચ ત્યાગી. મોહન ૧
આજ સપરમો દિન સુખકારી, મળ્યા તમે શ્યામ સુહાગી. મોહન ર
મુક્તાનંદ કહે મુખડું તમારૂં, જોઇને હું અતિ અનુરાગી. મોહન ૩

મૂળ પદ

દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0