મોય મોહન મુખકી પ્યાસ રી, શ્રી કૃષ્ણ વિના કલ ના પરે;૧/૪

પદ ૧/૪ ૬૦૯
રાગ : ગોડી
મોય મોહન મુખકી પ્યાસ રી, શ્રીકૃષ્ણ વિના કલ ના પરે;
દરશ વિના પલ જુગ સમ વિતે નિરખે સે નયના ઠરે. ટેક.
જબસે દ્રષ્ટ પડે મનમોહન, તબસે પલક ના વિસરે.
કયા જાનુ ઇન કહાં કરી ડાર્યો વિન દેખે અંતર જરે. શ્રીકૃષ્ણ ૧
સુંદર વદન કમલદલ લોચન, નિજજન હિત નર તન ધરે;
મુક્તાનંદ મનોહર મૂર્તિ દરશ પરસ સે પાતક હરે. શ્રીકૃષ્ણ ર

મૂળ પદ

મોય મોહન મુખકી પ્યાસ રી, શ્રીકૃષ્‍ણ વિના કલ ના પરે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી