મેરે નંદલાલસો નેહરી કોન વહે ભવપૂરમે, ૩/૪

પદ ૩/૪ ૬૧૧
મેરે નંદલાલસો નેહરી કોન વહે ભવપૂરમે,
જાઓરિ જાઓ મેરે કામ ન કોઉસે રહું મેં તો હરિકો હજુરમે. ટેક.
સુંદર શ્યામ સલુણી મૂર્તિ, આયે બસીયે ઉરમેં,
મિલ્યો અમોલીક રત્ન રંકકુ, કયે કરી છોડુ ઉરમે. કોન ૧
મોહ બેગાર બહુ નહિ મુસ્તક, મિટ ગયો રંક મજુરમેં;
મુક્તાનંદ કહે મહાપ્રભુ બલ સુભટ બયો અતિ સૂરમેં. કોન ૨

મૂળ પદ

મોય મોહન મુખકી પ્યાસ રી, શ્રીકૃષ્‍ણ વિના કલ ના પરે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી