મોય ભઇ હે અચાનક ભેટ પરી, સુંદર શ્યામ સુજાનસે;૪/૪

પદ ૪/૪ ૬૧૨
મોય ભઇ હે અચાનક ભેટ પરી, સુંદર શ્યામ સુજાનસે;
તન મન અર્પી રહિ હોય રસબસ, કુંજ વિહારી કાનસે. ટેક.
કરીકે કૃપા મિટાઇ મમતા, ગુણવિધિ અનુભવ જ્ઞાનસે;
નિજ જન જાનિ વિસારે ઓગુન, ખેંચ લઇ મદ માનસે. સુંદર ૧
સંશે શોક મિટાયો મનકો, દર્શ પર્શકે હાનસે;
મુક્તાનંદ પ્રીત ભઇ પૂરણ ભકત વત્સલ ભગવાનસે. સુંદર ર

મૂળ પદ

મોય મોહન મુખકી પ્યાસ રી, શ્રીકૃષ્‍ણ વિના કલ ના પરે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી