મોહન મોય મારે હે દ્રગન કે બાન૨/૪

પદ ર/૪ ૬૧૮
મોહન મોય મારે હે દ્રગન કે બાન. ટેક.
જબસે લગે મોય બાન દ્રગનકે, ભુલી ગઇ તન ભાન. મોહન ૧
વિરહકી પીર બઢાવત ઉર બિચ, ખેંચત હે મન પ્રાન. મોહન ર
ઔષધ મુરી અંગ ન લાગત, ઉર બીચ દરદ હે આન. મોહન ૩
મુક્તાનંદકે પ્રભુ બિન વિતત, પલ એક કલ્પ સમાન. મોહન ૪

મૂળ પદ

રસિક ઘનશ્યામ મોહન મેરે પ્રાન.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી