લગી હે દ્રઢ લગન મોહન સંગ મોર૪/૪

પદ ૪/૪ ૬૨૦
લગી હે દ્રઢ લગન મોહન સંગ મોર. ટેક.
રૂપરાસી વ્રજવાસી શામરો, બિસરત નહીં નિશિભોર. લગી ૧
મેરે મન આય વસ્યો રંગભીનો, રસિક છેલ ચિત્તચોર. લગી ર
નાવકો કાગ ભયો મેરો મન ઓર ન સુજત ઠોર. લગી ૩
મુક્તાનંદકે પ્રભુસો લગ્યો મન, જેહિ વિધિ ચંદ ચકોર. લગી ૪

મૂળ પદ

રસિક ઘનશ્યામ મોહન મેરે પ્રાન.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી