સદા રહોને ભેટી ન રાખો નાથ છેટી ૨/૨

સદા રહોને ભેટી ન રાખો નાથ છેટી,
હાય ! તારું રૂપ મસ્ત મસ્ત મારા ભૂપ,
પ્યારી મૂર્તિ તારી હું રાખું છું સંભારી...હાય૦ ટેક
સંુદર મુખ તારું નિરખીને હૈયુ ઠારું;
તારું રૂપ છે પ્યારું હૈયામાં હું ઉતારું;
સુખથી ભરેલી મૂર્તિમાં હું થાઉ તદ્રૂપ...હાય૦ ૧
અંગો અંગ રૂપાળા મને લાગે છે રસાળા;
સ્નેહથી છે હુંફાળા તને ભૂલું ના સુખાળા;
તારી જેવું જગે બીજું નથી સુખરૂપ ... હાય૦ ૨
મર્યાદાને મેલી થઇ તારે કાજે ઘેલી;
છૈયા મારા બેલી હવે મર્યાદા દે મેલી;
કોઇને હું નહિ કહું પિયા, રહીશ સદા ચૂપ...હાય૦ ૩
દેજયો તમારો લ્હાવો મને અધરામૃત પાઓ;
આવો હૈયા આવો મને હૈયામાં સમાઓ;
જ્ઞાનસખી કહે પ્રેમે ચુમું, તારો નાભી કુપ...હાય૦ ૪

મૂળ પદ

આવો ઘરમાં આવો મારે લેવો આજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજર���ત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0