લગનકી રાહકું કોઇ પાવે૨/૨

પદ ર/૨ ૬૩૬
લગનકી રાહકું કોઇ પાવે,
પાવે જો રાહ વાકું કછુ ન સુહાવે ઓર,
તન, મન, ધન, વિસરાવે એ નરન. ટેક.
જિન પાયો તિન જગ વિસરાય દિનો,
પ્રભુકે ચરણ પર અતિ અનુરાગ.
શિશ જો ગમાવે સોઇ ફેરય હરસ પાવે,
વેદ વિદિત જસ ગાવે એ તરન. નરન ૧
આપહી કું જાન બઉધા, ફર બુદ્ધિ ઠાને,
સદ્‌ગુરુ શબ્દમેં કીયો વિશ્રામ,
દાસ મુકુંદ હરિ રૂપ હરિજન સોઇ,
યા ભવમે ફેર નાવે એજ નરન. નરન ર

મૂળ પદ

લગન લગાયકે રહે ન્‍યારે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી