શ્રી ઘનશ્યામકો રંગ લાગ્યો રી.૧/૪

પદ ૧/૪ ૬૪૧
રાગ : પુરવ
શ્રીઘનશ્યામકો રંગ લાગ્યો રી. (ર)
રંગ લાગો જબ રસિક છેલકો, ઓર સબહી ભ્રમ ભાગો. ટેક.
લોક લાજ કુલકી મરજાદા, તોર દિયો જેસે ધાગો;
ઇન લોકસે કોન કાજ હૈ, નિંદાકો અનુરાગો. શ્રી ૧
મેરો મન મિલ રહ્યો રસિક મોહન સંગ, જ્યું સોનેસે સુહાગો;
મુક્તાનંદ કે પ્રભુ સો પ્રીત ભઇ, જીતકો ડંકો વાગો. શ્રી ર

મૂળ પદ

શ્રીઘનશ્યામકો રંગ લાગ્‍યો રી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ,સ્વરિત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
પ્રીત પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0