નટવર નંદલાલ રૂપ દેખી કેં લોભાંણી, ૧/૪

પદ ૧/૪ ૬૪૫
નટવર નંદલાલ રૂપ દેખી કેં લોભાંણી,
દેખીકે લોભાંણી રંગ છેલડો ગુમાની. ટેક.
અંબુજ સમ અરુન નેંન બોલત મુખ મધુર બેંન;
દ્રગન સેંન જુવતિનકે લેવત મનતાનિ. નટવર ૧
મુરલી મુખ અતિ રસાલ, ગાવત સંગ ગ્વાલ;
રાજત ઉર સુમનમાલ, સુંદર સુખદાની. નટવર ર
અગણિત ભુવનેશ ભુપ, સબસેં અતિસે અનુપ;
મુક્તાનંદકે આધાર, સુખનિધાન જાની, નટવર ૩

મૂળ પદ

નટવર નંદલાલ રૂપ દેખી કેં લોભાંણી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી