શામરો સુજાન પિયા લાગત અતિ પ્યારો;૩/૪

પદ ૩/૪ ૬૪૭
શામરો સુજાન પિયા લાગત અતિ પ્યારો;
લાગત અતિ પ્યારો છેલો નંદકો દુલારો.ટેક
નિરખત ઘનશામ રૂપ આનંદ બાઢત અનુપ,
લોચન લલચાય રહત દેખત મતવારો. શામરો ૧
જાનિ સબ રસિક રીત, પ્રભુ સંગ દ્રઢ લાગી પ્રીત;
એહી બિન આકાર ઓર કાલ વ્યાલ ચારો. શામરો ૨
ઓરનસેં પ્રીત તોરી, પ્રભુ સંગ અબ અઘિક જોરી;
મુક્તાનંદ કહત કૃષ્ણ પ્રાન હે હમારો. શામરો ૩

મૂળ પદ

નટવર નંદલાલ રૂપ દેખી કેં લોભાંણી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
જપો જન શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0