મોલ માંય મોરારી રહોજી મેરે મોલ માંય મોરારી.૨/૪

પદ ર/૪ ૬૫૦
મોલ માંય મોરારી રહોજી મેરે મોલ માંય મોરારી. ટેક.
નિશદિન નિરખુ નયન ભરી તવ મુખ, મગન રહું મતવારી. રહોજી ૧
લોક લાજ કુલકી મરજાદા, તુમ કારન હમ ટારી. રહોજી ર
તેરેકું સંગ રઉં મેં રસબસ, ગુનસાગર ગિરધારી. રહોજી ૩
અષ્ટ સિદ્ધિ નવ નિધિ ચતુરધા, સબ આશ હમ જારી. રહોજી ૪
મુક્તાનંદ કહે મુખપંકજ પર, વાર વાર બલિહારી. રહોજી પ

મૂળ પદ

રહેનો હજુર સુહાવે મોહન મોય, રહેનો હજુર સુહાવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી