પૂરવ દેશકું હમ પાએ.૨/૪

પદ ર/૪ ૬૫૮
પૂરવ દેશકું હમ પાએ.
સદ્‌ગુરુ કૃપા કરી પરિપૂરન, સંશે સકલ નસાએ. ટેક.
ભટકત રહે શ્વાન શુકર જ્યું, ઠગ ગુરુ રાહ ભુલાએ;
આપ ચિનાય બતાયકે નિજ ઘર, હરિકે ચરણ લગાએ. પૂર્વ ૧
પનર નવનકો પક્ષ ન જાને, પહોંચત નાંહિ ગિરાએ;
અકથ કથા વા દેશકી સબહિ, જાને ભ્રાંતિ મિટાએ. પૂર્વ ર
ભ્રાંતિ મિટાયકે લીયો અપનકો, સદ્‌ગુરુ ચરનેં આએ;
દાસ મુકુંદ કહે કહાં મુખસું, જા ઘર વચન વિલાએ. પૂર્વ ૩

મૂળ પદ

પૂર્વ દેશકે હમ વાસી, જાને સોઇ જો સદ્‌ગુરુ સેવે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી