આલી મોય શામ બિન (ર) જુગ સમ પલ એક જાત૧/૪

પદ ૧/૪ ૬૬૧

રાગ : પુરવ ધ્રુવ પદ
 આલી મોય શામ બિન (ર) જુગ સમ પલ એક જાત. ટેક.
 મોહન મોહની લગાય અબ દૂર રહે.
 વિરહકે તાપ મેરા હરી બિન, જરે સબ ગાત.  આલી મોય ૧
 શરદકો ચંદ મોય લગત અનલ સમ,
 ભૂષન બસન મોય કછુ ન સોહાત.  આલી મોય ર
 મુક્તાનંદ જબ મિલે કૃષ્ન કમલનેન,
 તબ મેરે સુખકારી અમૃતકો હોત બરસાત.  આલી મોય ૩

મૂળ પદ

આલી મોય શામ બિન (ર) જુગ સમ પલ એક જાત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી