માઇ મોય કૃષ્ણ બિન (ર) કલ નાહિ, બિન દેખે કેસે રહ્યો જાય૨/૪

પદ ર/૪ ૬૬૨
માઇ મોય કૃષ્ણ બિન (ર) કલ નાહિ, બિન દેખે કેસે રહ્યો જાય. ટેક.
પિયા બિન પલ મોકું હોત હે કલપસમ,
મોહનકે ગુણ સોતો બિરહકું દેત હે જગાય. માઇ ૧
જ્યું જ્યું મન જોરું ત્યું ત્યું બઢત બિરહ ઝાલ,
અબ યાકો કોન વિધ કીજીયે ઉપાય. માઇ ર
મુક્તાનંદ મોહનકે હાથ હે જીવન દોરી,
દરશકો દાન દેકે જબ કરે શામરો સહાય. માઇ ૩

મૂળ પદ

આલી મોય શામ બિન (ર) જુગ સમ પલ એક જાત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી