રસિક શામ ચિત ચોર લીયારી, ચોર લીયા ચિત ચોર લીયારી.૨/૪

પદ ર/૪ ૬૬૬
રસિક શામ ચિત ચોર લીયારી, ચોર લીયા ચિત ચોર લીયારી. ટેક.
એહી બિન ઔર કછુ ન સોહાવત, એસો કછુ ટોના લગાય દિયારી. રસિક ૧
બિસાર્યો બિસરત નહિં આલી, રસિક છેલ ઘનશામ પિયારી. રસિક ર
સબ સુખધામ શામ સુંદરવર, ઇન સંગ મો મન અટક રિયારી. રસિક ૩
મધુરીસી બેન બજાય લાડીલે, વશ કર લીનો હે મોય જીયારી. રસિક ૪
મુક્તાનંદકે પ્રભુ મનરંજન યું મેરે ઉર બીચ વાસ કીયારી. રસિક પ

મૂળ પદ

પ્રાણજીવન ઘનશામ પિયા હે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી