મેરા ચિત્તે રે રૂપ રસિક પિયારે.૨/૪

પદ ર/૪ ૬૭૪
મેરા ચિત્તે રે રૂપ રસિક પિયારે.
તેરેઇ ચરન કમલ ચિત્ત મેરો, અટક રહ્યો ઘનશામ;
તેહિ કારન અબ ઔર સબનસે, ભઇ અતિષે નિષકામ રે. મેરા ૧
તુમ બિન ઇન્દ્ર, ચંદ્ર, અજ, ભવ પુર, ઇનકી નૈ મોયે આશ;
અષ્ટસિદ્ધિ, નવનિધિ ન ચાઉં, સબસે અધિક ઉદાસ રે. મેરા ર
લોક પ્રલોકમેં જો સુખ સંપત તુમ વિન વિષ સમ મોય;
બિન દેખે પલ હોત કલપ સમ, ક્યું કર છોડું તોય રે. મેરા ૩
યા કારન નટવર ગિરધારી કર રાખું ઉર હાર;
મુક્તાનંદ કહે મનમોહન તુમ હો પ્રાન આધાર રે. મેરા ૪

મૂળ પદ

મેં તુમસેં જોરી પ્રીત નવલ પિયારે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી