મેં દર્દ દિવાની તુમ બિન ડોલું રે, ૪/૪

પદ ૪/૪ ૬૭૬
મેં દર્દ દિવાની તુમ બિન ડોલું રે, ટેક.
રસિક છેલ વ્રજચંદ તુમારે લગે દ્રગનકે બાન;
આરપાર હો ગયે અંતરમેં દાજત હે તન પ્રાન રે. મેં ૧
નટવર તેરે નેંન બાનકી, પિર સહી નહિ જાય,
લોક લાજ બેરન ભઇ મોકું કિજે કોન ઉપાય રે. મેં ર
રસિકરાય મનમોહન તુમ બિન, મનવા ધરત ન ધીર;
તુમકારન જોગન હો બનબન, ઝુરુંગી બલવીર રે. મેં ૩
તુમ બિન રસિક શિરોમનિ મોકું, પલક કલપ સમ હોય;
મુક્તાનંદકે શામ ચતુરવર, કહાં સમજાવું તોય રે. મેં ૪

મૂળ પદ

મેં તુમસેં જોરી પ્રીત નવલ પિયારે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી