જાકું શ્રી કૃષ્ણ સંગ નહિં પ્રીત.૩/૪

પદ ૩/૪ ૬૮૭
 
જાકું શ્રીકૃષ્ણ સંગ નહિં પ્રીત.સો નર લોક પરલોકમેં નિશદિન, જહાં તહાં હોત ફજીત.  ટેક.
ત્રિવિધ તાપમેં જરત નિરંતર, પ્રભુકી ભક્તિ બિન પ્રાની.મનુષ્ય દેહ ચિંતામણી સમ તેહિ, વ્યર્થ કરત અગ્યાની.  જાકું ૧
પ્રભુ બિન અન્ય દેવકું પુજત, ધરત હે તાકો ધ્યાન;ચિત્તકો રવિ રજની નહિં ટારત, કહત હે વેદ પુરાન.  જાકું ર
પ્રભુ પદ પંકજ પ્રીત કિયે બિન, જીવ જહાં જહાં જાવે;મુક્તાનંદ નિરંતર તહાં તહાં, કાલ વ્યાલ તેહિ ખાવે.  જાકું ૩ 

મૂળ પદ

યુંહિ કહત ચહુ વેદ પોકારી, શ્રીવ્રજચંદ ચરણ ચિંતન બીન,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી