નયણુની આગે મારા નાથજી રેજ્યો, ૧/૪

પદ ૧/૪ ૬૮૯
રાગ : ધન્યા
નયણુની આગે મારા નાથજી રેજ્યો,
એટલી અરજ વાલા મારી ઉર ધરી લેજો. ટેક.
તમને જોયા વિના જે પલ જાય, તેતો મુને શામળા કલપ સમ થાય. નયણુ ૧
નેહડો બંધાણો વાલા મારે તમ સંગ સાંચિ,
મન, કર્મ, વચને હું તો માવજી તમારી. નયણુ ર
બેલડી બંધાણી વાલા મારે તમ સંગ સાંચિ,
મુક્તાનંદના નાથ હું તો તારા રંગડામાં રાચી. નયણુ ૩

મૂળ પદ

નયણુની આગે મારા નાથજી રેજ્યો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી