પોઢો રસિકવર પ્રીતમ પ્યારે૩/૪

પદ ૩/૪ ૬૯૯
પોઢો રસિકવર પ્રીતમ પ્યારે (ર)
તુમ પોઢો મેં પ્રેમ મગન હોય સેવુ ચરન મોહન મતવારે. ટેક.
કોમલ કુસુમકી સેજ સંવારી, તુમકુ રીઝાવન નંદ દુલારે;
મેં રહું નિકટ સદા સેવારત મધુર મધુર ગુન ગાઉ તુમારે. પોઢો ૧
જ્યું મરજી ત્યું રહું મનમોહન, તુમસે શ્યામ સબ અંતર ટારે;
મુક્તાનંદકે પ્રભુ મનરંજન તુમહો નવલ પિયા નાથ હમારે. પોઢો ર

મૂળ પદ

આઓ રસિક નંદલાલ વિહારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી