આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે ૨/૪

આવેંગે જમ આવેંગે, હરિભજન વિના જમ આવેંગે...ટેક.
હરિજન દેખી કે હાંસી કરત વાકે, મુખમેં આગ જરાવેંગે...હરિ૦ ૧
કીર્તન કથારી સુને નહીં તાકે, શ્રવનમેં સીસા ડારેંગે...હરિ૦ ૨
કર્મ વિકર્મ કરે જિનકે હિત, ઇનમેં કોઉ ન બચાવેંગે...હરિ૦ ૩
દાસ મુકુંદ ચલો ગુરુચરને, એક પલકમેં છુડાવેંગે...હરિ૦ ૪
 

મૂળ પદ

જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે

મળતા રાગ

કાફી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0