સત્સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્યાગી નરનારી રે;૧/૪

પદ ૧/૪ ૭૨૩
રાગ : ગરબી
સત્સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્યાગી નરનારી રે;
અતિ સુખદાયક વચન અમારા, લેજો ઉરમા ધારી રે. ટેક.
પાંડે અવધપ્રસાદ ભત્રીજા, દત્ત અમારા કીધા રે;
તેમ પાંડે રઘુવીર અમારા, દત્ત પુત્ર કરી લીધા રે. સત્સંગી ૧
બેઉંને ગ્રહી ત્યાગી સૌના ગુરુ કીધા આજ એહ રે;
બેઉને વચનમાં સૌને વર્તવું, મારી આજ્ઞા છે એહ રે. સત્સંગી ર
પોતાની સમૃદ્ધિ પ્રમાણે, અન્નવસ્ત્રાદિક લાવી રે;
ઇશ્વર જાણી સેવા કરવી, સેવક ભાવ જણાવી રે. સત્સંગી ૩
ગ્રહી ત્યાગી સૌના હિતકારી, ઇશ્વર અંતર્યામી રે;
મુક્તાનંદ કહે એવી રીતે બોલ્યા શ્રીમુખ સ્વામી રે. સત્સંગી ૪

મૂળ પદ

સત્‍સંગી સૌ પરમ વિવેકી, ગ્રહી ત્‍યાગી નરનારી રે;

મળતા રાગ

તેરે દ્વારપે આઉંગી મેં તેરા દર્શન પાઉંગી

મેહુલો તે વરસે હરિ મંદિરમાં રમઝમ કરતા આવે રે 

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0
 
નમુનો
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0