સ્વામિનારાયણ કૃષ્ણ હરિ ભજ, કાઢ્ય કુમતિ સર્વ ન્યારી રે.૧/૪

 સ્વામિનારાયણ કૃષ્ણ હરિ ભજ, કાઢય કુમતી સર્વ ન્યારી રે...ટેક.
	હરિજનશું કર્ય હેત કપટ તજી, તો રીઝે ગિરિધારી રે...સ્વામિ૦ ૧
સંતના શબ્દ સુણી ઉર ધારો, તો અંતર શુદ્ધ થાશે રે...સ્વામિ૦ ૨
	કામ ક્રોધ મદ લોભ મહા રિપુ, સંતવચન સુણી જાશે રે...સ્વામિ૦ ૩
સ્વામિનારાયણ નામ જપો મુખ, સંતશું રાખી પ્રીતિ રે...સ્વામિ૦ ૪
	મુક્તાનંદ કહે માન્ય શીખામણ, તો જાઈશ જગ જીતી રે..સ્વામિ૦ ૫ 
 

મૂળ પદ

સ્‍વામિનારાયણ કૃષ્‍ણ હરિ ભજ, કાઢય કુમતી સર્વ ન્‍યારી રે.

મળતા રાગ

માલિગાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0