રે નર માન્ય સિખામણ મેરી૨/૪

પદ ર/૪ ૭૫૭

રે નર માન્ય સિખામણ મેરી. ................. ટેક.

ધન જોબન દેખી મન ફુલે, હોયગી રાખકી ઢેરી રે. નર ૧

ભવજળ તારન કૃષ્ણ ભજ્યા બિન, જગમેં જીત ન તેરી રે. નર ૨

હરિ બિન ઠામ નહિ ઠરનેકો સંત કહત સબ ટેરી રે. નર ૩

મુક્તાનંદ કહે નહિ માને તો, માર પડેગી ઘનેરી રે. નર ૪

મૂળ પદ

રે નર હરિ બિન કોઇ ન તેરા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કનુભાઈ નાદપરા

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
જપુ તેરે નામકી માલા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા
કેદારો
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0