મનુષ્ય તન પાવ કિયો તે કહાં કામ.૨/૪

પદ ર/૪ ૭૬૧

મનુષ્ય તન પાવ કિયો તે કહાં કામ. ટેક.

ના હરિ ભજે ન કુકર્મ ત્યાગે, મોહી રહ્યો દેખત ધન ધામ. મનુષ્ય ૧

ઠગની નાર્ય લગી હે તેરે પિછે, ઇન તાકું ઠગ્યો આઠું જામ. મનુષ્ય ૨

મનુષ્ય દેહ દયા કરી દિની, તું હોય બેઠો નિમકહરામ. મનુષ્ય ૩

મુક્તાનંદકે નાથ વિના તોય, નહિ દુજો ઠરનેકુ ઠામ. મનુષ્ય ૪

મૂળ પદ

સમઝ મતિમંદ રહેના હે દિન ચાર

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી