નર તનકા ફળ એહિ હે પ્રભુપદ રતિ લાવે, ૨/૪

પદ ર/૪ ૭૬૫

નર તનકા ફળ એહિ હે પ્રભુપદ રતિ લાવે,

તેહિ બિન જીવન પ્રેતસો, યુંહિ જનમ ગુમાવે. ટેક

જા તનકું સુર ચહતહે કરનેં નિજ કાજા,

સો તન પાય હરિ ન ભજે, સો તો મૂઢકે રાજા નર. ૧

જાહિ મનુષ્યતન પાયકે હરિશું રતિ લાગી,

ભવ બ્રહ્માદિક તાહિકું, જાનત બડભાગી. નર. ૨

ચિત્ત જાકો હરિચરનમેં મુખ ઓર ન બોલે,

મુક્તાનંદ સો સંતકે, હરિ પિછેં પિછેં ડોલે. નર. ૩

મૂળ પદ

હરિ બિન સાધન કોટિસેં ભવપાર ન આવે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી