મન મૂઢ મંદમતિ, હરિ તજી અન્ય વિચારે.૧/૪

પદ ૧/૪ ૭૬૮

રાગ : કાફી

મન મૂઢ મંદમતિ, હરિ તજી અન્ય વિચારે. ટેક

પરહરિ કૃષ્ણ ભક્તિ સુરસરિતા, નરક નદીમેં મુખ ડારે. મન ૧

કનક પિંજરે કાક પઢાવે, મુખસેં ન કૃષ્ણ ઉચ્ચારે. મન ૨

તેં શઠ ચૌદ લોક સત્ય કીનો, સો સબ જુઠ હમારે. મન ૩

દાસ મુકુંદ દેખી મનકી ગતિ, હરિ ચરને ચિત્ત ધારે. મન ૪

મૂળ પદ

મન મૂઢ મંદમતિ, હરિ તજી અન્‍ય વિચારે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી