પ્રાણી જાવું છે જરૂર મરી.૧/૪

પદ ૧/૪ ૭૭૨

રાગ : કાફી

પ્રાણી જાવું છે જરૂર મરી. ટેક.

ધન જોબન સ્વપનાની સંપત્ય, તે માટે તું ભજી લે હરિ. પ્રાણી ૧

કોલ દઇ છુટ્યો ગર્ભસંકટ, હરિ ભજ જમથી ડરી. પ્રાણી ૨

કુકર્મ કરી કરી માયા રે ભેલી, તેતો રહેશે સરવે ધરી. પ્રાણી ૩

મુક્તાનંદના સ્વામીને સેવો, અવસર નાવે ફરી. પ્રાણી ૪

મૂળ પદ

પ્રાણી જાવું છે જરૂર મરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી