અલમસ્ત સો અતિત હે જીન આશ ત્યાગી વે.૧/૪

 પદ ૧/૪ ૮૧૨

રાગ : રેષતા - રેખતા ટેક.
અલમસ્ત સો અતિત હે જીન આશ ત્યાગી વે.
સુક્ષ્મ નેનૂસેં શોધતા સમાધિ લાગી વે.                        ટેક
જ્ઞાન સ્વરૂપી ગુરુ મિલે તબ ભ્રાંતિ ભાગી વે.
નેન અલૌકિક ખુલ ગયે જબ બુદ્ધિ જાગી વે.                અલમસ્ત ૧
સો નેનૂ દેખે નાથકું સુરત્ય સુહાગી વે,
અંતરવાસ આપજો જબ હોને લાગી વે.                       અલમસ્ત ૨
પડ ગૈ હે ફાંસી પ્રેમકિ કહાં જાય ભાગી વે;
જન મુકુંદ આસા મેટીકે, લઇ ભક્તિ માગી વે.              અલમસ્ત ૩
 

મૂળ પદ

અલમસ્‍ત સો અતિત હે જીન આશ ત્‍યાગી વે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી