સંતકે સંગકો મહિમા ભારી૪/૪

પદ ૪/૪ ૮૨૩

પદ ૪/૪ ૮૨૩

સંતકે સંગકો મહિમા ભારી.

શેષ શારદા અજ આદિ સુર, સબ રહે મનમે વિચારી. ટેક

વિશ્વામિત્ર કીયે વિધિવત મખ, વેદ વચન અનુસારી;

તાકો પુન્ય ધર્યો તબઉ નહિ, રહીરી ભૂમી ગયે હારી. સંત ૧

લવ સત્સંગ પૂન્ય ધર્યો ધરણી મુનિ સોં શેષ ઉન્ચારી;

અબ કહાં કહું સત્સંગકો મહિમાં, તુમ દેખો જયકારી. સંત ૨

જોગ, જગ્ન, જપ, તપ, વૃત, સંયમ ચાર મુકિત સુખકારી;

લવ સત્સંગકી સરભર નાહિ, મુકુંદ લીયો મનધારી. સંત ૩

મૂળ પદ

પ્રીતમ અંતર અગનિ ઝરત હે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
1
0