ભલા મનકા મેરમ મોહે, સદ્ગુરુ શ્યામ મિલે૩/૬

પદ ૩/૬ ૮૩૨

ભલા મનકા મેરમ મોહે, સદ્‌ગુરુ શ્યામ મીલે. ટેક.

કૈ વાર મેં જોગી ભયા બહુત બઢાયે કેશ;

તોહું મન મોકુ ઠગ્યો, મેરો ચલ્યો ન લેશ. સદ્‌ ૧

કૈ વાર મેં તીર્થ કીયે, ડોળ્યો દેશ વિદેશ;

ત્યું ત્યું મનકી મશ્કરી, બહુવિધ દિનો રેશ. સદ્‌ ૨

સાધન જે તે સૃષ્ટિમેં, કીને મન વશ કાજ;

સદ્‌ગુરુ બિન સુખ ના ભયો, રહ્યો હે મનકો રાજ. સદ્‌ ૩

જબ સદ્‌ગુરુ મિલ શબ્દકી, ટેર સુનાઇ કાન;

મુક્તાનંદ મન કૃષ્ણમેં લગી રહ્યો એક ધ્યાન. સદ્‌ ૪

મૂળ પદ

હાંરે સોઇ સાધુ હરિકી સાઘ્‍ય તનકી ઉપાધી તજે સોઇ સાધુ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી