તન ધન તૃણ સમ પરહરે, સોઇ સુર કહાવે રે૧/૪

પદ ૧/૪ ૮૩૬

રાગ : પંકજ

તન ધન તૃણ સમ પરહરે, સોઇ સુર કહાવે રે. ટેક

જાકે મન જગ સત્ય હે, હાંરે કહાસે તમ પર જાવે રે. તન ૧

શ્રવણે જબ સુણે સિંધુ હાંરે, કાયર રણ જાવે રે. તન ૨

અંગ રંગ શૂરાતન ચડે, હાંરે જબ સિંધુ ગાવે રે. તન ૩

મુક્તાનંદ ગુરુ મોજસે, હાંરે હો મોહ સેન હટાવે રે. તન ૪

મૂળ પદ

તન ધન તૃણ સમ પરહરે, સોઇ સુર કહાવે રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી