જબ લગી ત્રિયાં વસે મનમાંહી, તબ લગી રામ ન રીઝે વે;૪/૬

પદ ૪/૬ ૮૪૩
 
જબ લગી ત્રિયાં વસે મનમાંહી, તબ લગી રામ ન રીઝે વે;બાહીર ત્યાગ સો લોક દેખાવન, તાસે કાજ ન સીજે વે.  ટેક
ઓર સંગ આવરણ નહીં એસો, જૈસો યોષીત સંગ વે.મહા મદીરા મોહ વિષકી વેલી, વ્યાપી જાત સબ અંગે વે.  જબ ૧
મહારાક્ષસી મદકી માતી, બડે બડેકું ખાવે વે;સદ્‌ગુરુ ચરણ શરણ જે આયે, તાકો નિકટ ન જાવે વે.  જબ ૨
એહી નાવ ભવ જલ તરીવેકો, ગિરતે નહીં ઠિકાના વે;મુક્તાનંદ વચનકે ભિતર, સબ સાધન ફલ જાન્યા વે.  જબ ૩ 

મૂળ પદ

એસી ભક્તિ કરો હો મન મીતા, જાસે હોઉ પુનિતા વે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી