ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય ૧/૧

પદ ૧/૧ ૮૪૬
રાગ : વસંત
 
ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય. ટેક
જાકે નામ અનેક અનેક રૂપ જાકે ચરિત્ર અનેક સો અતિ અનૂપ;જાકે રોમ રોમ અગણિત બ્રહ્માંડ સો નર ચરિત્ર કરે ધારી પીંડ.  ગુરુ ૧
જાકે ભવ બ્રહ્માદિક લહે ન પાર, વદે વેદ નેતિ નેતિ વિચાર;શેષાદિક શારદ સકલ સંત, જાકો કોઇ ન પાવત આદિ અંત.  ગુરુ ૨
અતિ અકલ કલા ઐશ્વર્ય અપાર, મન વચન પાર આત્મવિચાર;મુક્તાનંદ કારન સબકો સોય, તાતેં સદ્‌ગુરુકે શિષ્ય હોય.  ગુરુ ૩ 

મૂળ પદ

ગુરુ અવિગતકી ગતી કળી ન જાય, કછુ જાને મર્મ જનાવે તાય

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0