કર્ણસેં દાની ધનાઢય કુબેરસેં, સુઝત ચોજ વિધિ સમજીના, ૧/૧

છંદ ૧/૧ ૮૫૦

શ્રીકૃષ્ણ મહિમાષ્ટક

 કર્ણસેં દાની ધનાઢય કુબેરસેં, સુઝત ચોજ વિધિ સમજીના,

 વેદ પુરાન રૂ નીતિ નરેશકી, તાહીમેં દેવ ગુરુસે પ્રવીના,

 તેજ પ્રતાપ દિવાકરસે, જગમેં દ્રઢ દિગવિજે કર લીના,

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, શ્રી વ્રજચંદસોં નેહ ન કીના....૧

 ચંદસે શિતલ રૂપ અનંગસે, દેવ ગજાનનસે જગમાને,

 સિદ્ધ શિરોમની ગોરખસે, કવિરાજ હું કાવ્યમેં ખુબ સયાને,

 સુર જરાસંઘ રાવનસે, રીપુ જીતીકે દેશ સબે ઘર આને,

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, કારનરૂપ શ્રીકૃષ્ણ ન જાને........૨

 અમૃતસેં સબકું સુખદાયક, શાંત ધરાસેં સદા ઉપકારી,

 તાલ નદી તરૂંસે પરમારથી, કરત રહે નિજ કાજ બિસારી;

 પંડિત ભોગી પુરંદરસેં, ભૃગુસેં મહાસિદ્ધનમેં નરનારી,

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, જો ન ભજે હરિ કુંજવિહારી....

 ધીરજવાન ધરાધરસે, સબ કારજમેં અતિશે સુવિચારી;

 ટેક સબે નૃપ ભીષમકે સમ, કાહુતે લેશ ટરે નહિ ટારી;

 કશ્યપસેં કીરતિ અરૂ વંશ, બઢાવનહાર હે સંમૃથ ભારી;

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, જો ન ભજે નંદલાલ વિહારી...

 કંચનમોલ શચીસમ કામની, વાંછિત ભોગ સદા રહે ખાતે;

 તાતે તુરંગ બડે ગીરીસેં, ગજ દ્વારપે છાય રહે મદમાતે;

 પ્રૌઢ પ્રતાપી પ્રજાપતિસે, રહે ગંધ્રવ દ્વાર સદા ગુન ગાતે,

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, શ્રી વ્રજચંદકે રંગ ન રાતે.......

 શાંત રહે મુનિ જાજલીસેં, ઉરમે અવિલોકી તજી સબ ખોરી;

 કામ અરૂ ક્રોધ લોભાદીકકે, મહાત્યાગકે જોર દીયે મુખ મોરી,

 આતમનિષ્ટહું શંકરસે, તનકી અહંતા મમતા સબ તોરી;

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, શ્રી વ્રજચંદસો પ્રીત ન જોરી....

 જ્ઞાની બડે મુનિ ગૌતમસેં, પદ વંદત આયકે દેવ ધરાકે;

 જાહીકો તેજ પ્રતાપ વિલોકત, વાદી વિવાદી સબે અતિ થાકે,

 જાહ બઢે જગદીશ નમે, જગ ભૂપતિહું સબ સેવક તાકે;

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, શ્રીનંદલાલસોં નેહ ન જાકે...

 શીબી, દધીચી, હરિચંદસે, સતવાદી બડે સબહી જગ જાને,

 માની બડે દુર્યોધનસે, તીમી દાની બલી નૃપ તુલ્ય પ્રમાને;

 શાસ્ત્ર વિષેક વિશારદસેં, મનહુકી લખે ઇમી બોત સયાને,

 એસે ભયે તો કહાં મુક્તાનંદ, શ્રીવ્રજચંદ પિયા ન પીછાને.........૮

 છપય : યહ અષ્ટક જો પઢત તાસ ભ્રમના સબ ભાગે,

 રસીક છેલ ઘનશ્યામ સંગ, અતિશે અનુરાગે,

 ટરત વિકટ ભવહેતુ શત્રુ કામાદિક ભારી,

 અનાયાસ ઉર વસત રસીક વ્રજચંદ વિહારી.

 નિજ ધર્મજુકત શ્રીકૃષ્ણકી, પ્રેમભક્તિ દ્રઢ પાવહી,

 મુનિ મુક્ત કહે શો ભકતજન, બહોરી ન ભવમેં આવહી.........

મૂળ પદ

કર્ણસેં દાની ધનાઢય કુબેરસેં, સુઝત ચોજ વિધિ સમજીના,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી