છંદ ૧/૧ ૮૫૨
કુંડલીયા
તીન પુરુષનકું ધન્ય હે જીન જાને જગદીશ, રસિક શિરોમનિ શામકું,
અરપ્યા અપના શિશ, અરપ્યા અપના શિશ, કિયા જીન જગપતિ રાજી.
અસત જગતકે માંય ખૂબ સો જીત્યો બાજી,
દાખત મુક્તાનંદ જુઠ જીન જ્યાં ત્યાં તનકું,
સત્ય જાને એક શામ ધન્ય હે તિન પુરુષનકું. ૧
ચતુરાઇ ધન્યતાહિ કિ જીન જાને ભગવાન,
પુરુષોત્તમ પરગટ મિલે તેહિ સંગ લાગો તાંન,
તેહિ સંગ લાગો તાન, જ્ઞાન સદ્ગુરુ સે પાયો,
અસત્ આશ સબ તજી શામ ચરને ચિત લાગ્યો;
દાખત મુક્તાનંદ લીયા જીન ગોવિંદ ગાઇ,
મનમોહન સંગ મિલ્યો ધન્ય તાકી ચતુરાઇ....૨
ગોવિંદકે મનમેં ગમે સોઇ નરનારી ધન્ય,
ઓર સબે હરિજન સહિ તાકે તુલ્ય ન અન્ય;
તાકે તુલ્ય ન અન્ય જેહિ પર જગપતિ રીઝે,
કમલ નયનકી ક્રિપા સબહિ વિધ કારજ સિઝે;
દાખત મુક્તાનંદ શ્રેષ્ઠ સો સબ હરિજનમેં,
સોઇ નરનારી ધન્ય ગમે ગોવિંદકે મનમેં....૩
ભાગ્ય બડે હે તાહિકે જાકે હરિ સું હેત,
માતપિતા ધન્ય તાહિકે ધન્ય કુલ કુટુંબ સમેત;
ધન્ય કુલ કુટુંબ સમેત સદા ગોવિંદ ગુન ગાવે,
લોક લાજ નહીં લેસ ભીર સંતનકી ભાવે;
દાખત મુક્તાનંદ અટલ નિશાન ગ���ે હે,
જાકે હરિસુ હેત તાહીકે ભાગ્ય બડે હૈ..... ૪
ભેખ બતાવે સંતકા અંતર કપટ અપાર,
બગ જ્યું ધ્યાન લગાયકે ધૂતે સબ સંસાર;
ધૂતે સબ સંસાર સંત અરુ મહંત કહાવે,
કર કર કપટ અપાર, પરાયા ધન ઘર લ્યાવે,
દાખત મુક્તાનંદ રેન દીન ધનકું ધાવે;
અંતર કપટ અપાર, સંતકા ભેખ બતાવે...... પ
ભેખ બનાયા સંતકા ફૂંકી ધરત હે પાવ,
વાનર ઉપર સિંહને કીયા કપટકા દાવ;
કિયા કપટકા દાવ દેખી વાનર મન ભાયા,
યહ કોઇ સાચા સંત તિવ્ર તન ભક્તિ છાયા;
દાખત મુક્તાનંદ ચહત વાનરકું ખાયા,
ફૂંકી ધરત હે પાવ સંતકા ભેખ બનાયા.......... ૬
શરને આયા સિંહકે સાચા સાધુ જાન,
લપટ કપટ મુખમે લીયા નીપટ કપટકી ખાન,
નિપટ કપટકી ખાન જાન, વાનર હસી દીના,
સિંહ પર્યો જાન સોચ ભઇ યહ વાત નવીના,
પુછત વિકસ્યા વદન વાનરા વન પર છાયા,
સાચા સાધુ જાન સિંહકે શરને આયા.......૭
વન પર રોવે વાનરા બુરી કરી તે વીર,
યા વન વિખ્યા સિંહને તાકી મોકું પીર,
તાકી મોકુ પીર સંતકા ભેખ વિગોયા,
પેટ કાજ કરી કપટ ભક્તિકા માતમ ખોયા;
દાખત મુક્તાનંદ દુષ્ટ સબકી પત્ય ખોવે,
બુરી કરી તે વીર વાનરા વન પર રોવે.....૮
ચંદાકું લંછન દીયો કીયો રાવન કુલ નાશ,
ઇન્દ્રઉકી ઉપહાસ સુનિ સાધુ ભયે ઉદાસ;
સાધુ ભયે ઉદાસ દેખી ઇતિહાસ ઇનુંકી,
પરે જો ત્રિયકે પાસ કહો રહી લાજ કિનુંકી;
દાખત મુક્તાનંદ રહે ગુરુ રાખે જાકું,
રાવન કુલ વધ કિયો, દિયો લંછન ચંદાકું..... ૯
ક્રોધ તુલ્ય નહિ સુભટ કો, જિને જરાયો કામ,
જાદવ કુલ જેહિ હત કિયો કોરવ મેટ્યો ઠામ,
કોરવ મેટ્યો ઠામ કામસે અતિ બલવંતા;
તપે ન તાકી કાલ શ્રુતિ કહે તાકુ સંતા,
દાખત મુક્તાનંદ હરે ગુરુ વિકટ સુલસો,
જિને જરાયો કામ સુભટ નહિ ક્રોધ તુલ્યકો....... ૧૦
કાઉ વસ્તુ પર મમત હે એહી લોભકો રૂપ,
તાકે વસ્ય સુર નર અસુર સબે પરે ભવકૂપ,
સબે પરે ભવકૂપ લોભકો અંત ન આવે,
કામ, ક્રોધ ભયો નાશ લોભ પુની તાહિ જીવાવે.
દાખત મુક્તાનંદ હરે ગુરુ વિકટ લોભ જવર,
એહિ લોભકો રૂપ મમત હે કાઉ વસ્તુ પર..... ૧૧