છંદ ૧/૧ ૮૫૩
દિન દિન અધિક પ્રતાપ બઢ્યો લોકનમેં,
શોકકે સમુહ પરે ભેખ ડર ખાય કે;
મત અરૂ પંથકિ ઉખારી જર આદ્ય હું સેં,
ભક્તિકો પ્રતાપ રહ્યો સબ જગ છાય કે;
સનકાદિક નારદસેં સંત મહિ ડોલત હે,
અધમ ઉધારવૈકું તવ ગુન ગાય કે,
ઓર હું પ્રતાપ તુમ અધિક જનાયો,
સ્વામી મુક્તાનંદ ચરનકે નિકટ બોલાય કે. ૧
મેં તો ભઇ બાવરી તું સુનરી સયાનિ સખી,
બાવરી કે વચન સબ જગ વ્યવહારી,
એક શ્યામસે સુધારી, તેસે હિ લે સુધારરિ,
કુંજકો વિહારી, મહામુનિ રહે ધ્યાન ધારી,
ભકત ભયહારી આયે અપને ગ્રહ ધારરિ,
અવસર પાયકે અચેત હોય બેઠિ,
કહાં કહત મુકુંદ યહ ઓસર સંભારરિ. ર
તેરો ન વસેરો થિર વચન અનેરો,
સુનતો તન નાહિ તેરો કા તેરો જો અનેરો હે,
મેરો મેરો કહે જગ મોહ અગનાન વશ,
મોહવું ગયે તે કછુ તેરો હિ ન મેરો હે,
કોન તુમ કાંસે આયે કહાં તે મમત કિની,
સુરજ ન સુઝે એસો ઉરમેં અંધેરો હે.
મુક્ત કહે માન્ય તો અજાનતા ન રહે,
કોઉ અવસર શામ પીયુ તેરો પતિ તેરો હે. ૩
રાહોરે દરશ કાજ આયે હે મહારાજ આપ,
અંતર વિરાજો યે પ્રગટ સુખ દીજીયે,
તુમ બિન મેરો મન જલ વિન મિન ગન,
ઐસે અકુલાય અબ કહો કહાં કીજીયે,
હમહે નકુલ તુમ નિધિ હો હમારી શામ,
ભવસો ભુજંગ ડસે તુમ દેખજિ જિયે,
કહત મુકુંદ સુખકંદ સહજાનંદજુ;
સુનેહકે નિભાવન નિભાય નેહ લીજીયે. ૪
ઉરકી અવિદ્યા ટાર કામ ક્રોધ લોભ માર
ભયો ગુન પાર સોતો સદા સુખ ધામ હે;
સદ્ગુરુ ચરનકું પરસકે પલટ્યો ભાવ,
જાન્યો નિજ રુપ જામે સદાહિ આરામ હે,
લોક ફોક કરી જાને ઐસો ખરોહિ અકામ હે,
કહત મુકુંદ પદ વંદિકે સરોજ વાકે,
દેહસે વિરકત સોતો આતમાહિ રામ હે. પ
અસત્ અસાર યહ જગકો બિચ્ચાર કરી,
સત્ ચિત્ આનંદ સ્વરૂપ સોઇ ધાઇયે,
સદ્ગુરુ શબ્દકો વિચાર કરી વારંવાર,
સાર કરી સંગ્રહ અસારકું બહાઇયે,
દેહ, ઇન્દ્રિ, મન, પ્રાન, અંતઃકરણ, આદિ,
અસત અનાતમાસે, ભિન્ય છિટકાઇએ,
કહત મુકુંદ પદ વંદીકે સરોજ શામ,
સેજાનંદ સેજાનંદ નિસ દિન ગાઇએ. ૬
દામ, વ્યાજ દેવે, ઘર ભેંસ, ઘોડી લેવે જાય,
નૃપતિકુ સેવે યહ જગ વ્યવહાર હે;
અંગ અભિમાની નાંહી જોગકી જુગત્ય જાનિ,
ત્રિયા સંગ તાની કહે એહિ સુખ સાર હે;
જોપેં ઘર છોડે નાહિ મમતાકુ તોડે જોડેં
કાચર અરુ કુચરકો કાંધે પર ભાર હૈ;
કહત મુકુંદ ગુરુ ગમ વિનગેંલ ભૂલે,
જોગન કહાવે યહ કર્મનકી માર હે; ૭
મુવેકું જીવાવે અસમાન ચઢી જાવે.
જોયે અનકુ ન ખાવે તોય માયાકો ગુલામ હે;
જગકું ઉપાવે, સબ જીવકું નિભાવે,
જગ ઇશકુ કહાવે તોઉ મન પરિણામ હે,
વિદ્યાકું વખાને કછુ મનઉકિ જાનેં,
એસે નિપટ સયાને તોઉ વાસનામેં ધામ હે,
જ્ઞાન, ભક્તિ હીન અતિ ઉરમે મલિન;
એસે મુઢકું મુકુંદ કહે બ્રહ્મમે ન ઠામ હે. ૮
ગજ આગે ડારે મહા વિષ દેકે મારે,
તન અગનિમે જારે તોહું ત્રિયા સે ન બોલીયે,
સુળીયે ચઢાવે કોઉ, નખ લે કઢાવે,
અતિ ઇર્ષ્યા બઢાવે તોઉ મનમેં ન ડોલીયેં,
તેસેહી પ્રકાર દામ, અર્થ, ઉપચાર,
જામે વિવિધ વિકાર, મુક્ત અનૃથઉ તોલીયેં,
ધન અરૂ નારી કિયો જગ સબ ખ્વારી,
ગુરુ કહે તો વિચ્ચારી, ગ્રહી ટેકકું ન તોલીયે. ૯