ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો૧/૧૫

પદ ૧/૧૫ ૮૫૬
રાગ : ગરબી ૧
 
ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો.  ટેક.
રસિયા રસમાં ઘણું જાણ છો, ગિરધર ગોપીનાં પ્રાણ છો. -  હું ધોળિ રે. ૧
તમે વ્રજમાં વિલસો સુખ દેવા, નિજ ભકતનાં મન હરી લેવા. -  હું ધોળિ રે. ર
તમે નટવર દીઠામાં નાના, ઘર ભાંગો છો છાના છાના. -  હું ધોળિ રે. ૩
તારી જોઇ જોઇ જુગત્યું છાનિયું, કહે મુક્તાનંદ મન માનીયું. -  હું ધોળિ રે. ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી