કરત હે મંગલ રુપ, મંજન કરત હે મંગલ રૂપ;૩/૪

પદ ૩/૪ ૮૮૩

કરત હે મંગલ રુપ, મંજન કરત હે મંગલ રૂપ;
સહજાનંદ માધુરી મુરત, અગનિત મુક્ત અનુપ.  ટેક
કરત વિહાર પુર ગંગા મધ્ય, ગાવત દે કરતારી,
જય જય શબ્દ કરત નિજ સેવક, નિરખી લેત ઉર ધારી.  મંજન ૧
નિરખત અમર સુમન ઝરી બરષત ચઢી વિમાન નભ છાયો;
કરત પ્રશંસા ધન્ય ધન્ય પ્રભુ અદ્‌ભુત રસ બરસાયો.  મંજન ૨
તજી વિમાન ધિક દેવ જન્મ કઇ, મુનિકો ભેખ બનાઇ,
કરત સ્નાન ચરનામૃત પીવત, મુક્તાનંદ બલ જાઇ.  મંજન ૩

મૂળ પદ

રાજત આનંદ કંદ દુરગપુર રાજત આનંદકંદ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી