ચઢી માણકીએ મહારાજ આવત ભૂવન પ્રતિ;૧/૬

પદ ૧/૬ ૮૮૫
રાગ : ધન્યાશ્રી
 
ચઢી માણકીએ મહારાજ આવત ભૂવન પ્રતિ;સંગ મુનિવર હરિજન વૃંદ, શોભા બની હે અતિ.... ટેક
નાથજી આયે નગ્રમેં દેખી ગઢપુરવાસી;ઉર ધરી હરિકું વધાઇ લે, અક્ષર સરસ સુમન. આવત ૧
ગઢપુરકી શોભા બની સોંતો, કહત શેષ સંકુચાયે;સંપતિ લખી ગઢ રાજકી, સબ ત્રિભુવનવાસી લજાયે. આવત ૨
ઉત્તમ ભુવન અટાલીકા, અતિ સુંદર નગર બજાર;મંગલકુંભ ફળફૂલ જુત ધરી, સબ મંદિર પ્રતિદ્વાર. આવત ૩
મૃગમદ અગરુ સિંચીકે, કીયે સરસ બજાર સંવારી;મુક્તાનંદકે નાથકું, બધાવતિ સબ પુરનારી. આવત ૪ 

મૂળ પદ

ચઢી માણકીએ મહારાજ આવત ભૂવન પ્રતિ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી