મન માન્યોરી, માન્યોરી હાજી મનમોહન૨/૪

પદ ર/૪ ૯૧૫

મન માન્યોરી, માન્યોરી હાજી મનમોહન,

સંગ દરશ પરસ બિન ક્યું રહીયે. ટેક.

જન સુખકારી વિહારી શ્યામરો, પ્રગટ મીલ્યે દુઃખ ક્યું સહીયે. મન.

શામ સુંદરવરસે સુન સજની, મનવાંછીત સુખકું પહીયે. મન.

પ્રેમ મગન હોય પ્રભુ સંગ મિલકે, બીરહ અનલ દુઃખકું દહીયે. મન.

મુક્તાનંદકે નાથસું હિલમિલ, જનમ સુફલ કરીકો લહીયે. મન.

મૂળ પદ

જમુના તટ રે હાંજી મનમોહન, બંસી બજાય હરયો મનકું.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી